યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - (Blood Group) ચકાસણી - 7/13/2009, જલુંધ

(Blood Group) ચકાસણી

તા.૧૩-૦૭-૨૦૦૯ થી તા.૧૪-૦૭-૨૦૦૯ ના રોજ ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીભાઇ બહેનોની લાયન્સ કલબ,ખંભાત દ્વારા Blood Group ચકાસણી કરવામાં આવી. શાળા પરિવારના સહમંત્રી શ્રી રસિકભાઇ જી.પટેલ ના સહયોગથી રાહત દરે Blood Group ચકાસણી કરવામાં આવી.

સ્થળ : જલુંધ
તારીખ : 7/13/2009

પ્રવૃત્તિઓ