યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શાળા પરિવાર સમૂહભોજન - , જલુંધ

શાળા પરિવાર સમૂહભોજન

(૧) શાળામાંથી નિવૃત્તિ લેનાર શ્રી જયંતિભાઇ એમ.પટેલ જલુંધ તરફથી શાળા પરિવારને આપેલ સમૂહભોજન સહર્ષ આવકારે છે. (૨) શ્રી કાંતિભાઇ છોટાભાઇ પટેલ ના સુપુત્રો શ્રી રોહિતભાઇ,શ્રી પ્રદિપભાઇ તથા પરિવાર જનો તરફથી શાળા પરિવારને સમૂહભોજનની આપેલ સેવાને શાળા પરિવાર આવકારે છે. (૩) ગામ જલુંધ ના સદગૃહસ્થ શ્રી રતનસિંહ ગોહેલ પરિવાર તરફથી તેમના માતૃશ્રીના સ્મરણાર્થે શાળા પરિવારનો ભોજન સમારંભ યોજવામાં આવેલ છે.

સ્થળ : જલુંધ
તારીખ :

પ્રવૃત્તિઓ