યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - રાષ્ટ્રિય યુવાદિન ઉજવણી - 1/12/2009, જલુંધ

રાષ્ટ્રિય યુવાદિન ઉજવણી

(૧) તા.૧૨-૦૧-૨૦૦૯ ના રોજ શાળામાં રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં શ્રી વિવેકાનંદ સ્વામિનું જીવન ચરિત્ર-નો વાર્તાલાપ,શાળાના સુપરવાઇઝર શ્રી આર.એ.પુરોહિત દ્વારા યોજવામાં આવ્યો. (૨) તા.૧૨-૦૧-૨૦૦૯ થી ૧૩-૦૧-૨૦૦૯ દરમ્યાન શાળા વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો. શાળામાં ધો.૮ થી ૧૨ ના વિદ્યાર્થી ભાઇ-બહેનોની સાંગિક અને વ્યક્તિગત સ્પર્ધાઓ યોજવામાં આવી (૧) શ્રી પી.પી.ચૌહણ (વ્યાયામ શિક્ષકશ્રી) તથા શ્રી આર.જી.પરમાર (મ.શિ) અને પી.એ.પટેલ (મ.શિ) દ્વારા આયોજન કરવામાં આવ્યું. (૩) તા.૧૩-૦૧-૨૦૦૯ ના દિને પ્રાર્થના સભામાં ઉત્તરાયણનું પર્વ મ.શિ. શ્રી એ.ટી. પંડયાએ સમજાવ્યું.

સ્થળ : જલુંધ
તારીખ : 1/12/2009

પ્રવૃત્તિઓ