યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - ગરબા હરિફાઇ - 10/10/2008, જલુંધ

ગરબા હરિફાઇ

તા.૮,૯,૧૦ ઓકટોબર-૨૦૦૮ ના રોજ શાળામાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગની બહેનોની નવરાત્રિ ગરબા હરિફાઇ યોજવામાં આવી. શાળાના મદદનિશ શિક્ષિકા બહેનો શ્રીમતી વીણાબેન એન.પટેલ,શ્રીમતી મીનાબેન એમ.વસાવા તથા બિન શૈક્ષણિક કર્મચારીશ્રી વિનોદભાઇ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું.

સ્થળ : જલુંધ
તારીખ : 10/10/2008

પ્રવૃત્તિઓ