યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - ગાંધી જયંતિદિનની ઉજવણી - 10/2/2008, જલુંધ

ગાંધી જયંતિદિનની ઉજવણી

તા.૦૨-૧૦-૨૦૦૮ ને ગાંધી જયંતિ નિમિત્તે તા.૦૩-૧૦-૨૦૦૮ ના રોજ શાળામાં ગાંધી જયંતિ દિનની ઉજવણી પ્રસંગે પૂ.બાપૂ-રાષ્ટ્રપિતા શ્રીનું જીવન ચરિત્ર, અને સત્યના પ્રયોગોથી શાળાના સુપરવાઇઝર શ્રી આર.એ.પુરોહિતે માહિતગાર કર્યા.

સ્થળ : જલુંધ
તારીખ : 10/2/2008

પ્રવૃત્તિઓ