યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - સાક્ષરતા અભિયાન (WEEK) - 11/24/2008, જલુંધ

સાક્ષરતા અભિયાન (WEEK)

તા. ૨૪-૧૧-૨૦૦૮ થી તા.૨૫-૧૨-૨૦૦૮ સુધી શાળામાં સાક્ષરતા અભિયાન-વીકની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા પરિવાર તરફથી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવી. જેવી કે દિપ પ્રાગટય, મહત્વ, વિવિધ વિષય શિક્ષક મિત્રો દ્વારા પ્રવચન-વાર્તાલાપ, સાક્ષરતા ચિત્ર-સ્પાર્ધા શ્રી પી.આર.પટેલ આયોજન તથા ધોરણ-૧૧,૧૨ ના વિદ્યાર્થીઓની સાક્ષરતા રેલી યોજવામાં આવી.

સ્થળ : જલુંધ
તારીખ : 11/24/2008

પ્રવૃત્તિઓ