યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શિક્ષક-દિનની ઉજવણીઃ - 9/5/2008, જલુંધ

શિક્ષક-દિનની ઉજવણીઃ

તા.૦૫-૦૯-૨૦૦૮ શાળામાં શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનનું જીવંત પ્રસારણ (Live-Telecast) શાળાના પ્રાર્થના હોલમાં યોજવામાં આવ્યું. શાળાના સુપરવાઇઝર શ્રી આર.એ.પુરોહિત અને શ્રી પી.એ.પટેલ (મ.શિ) દ્વારા કાર્યક્રમ અંગે સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

સ્થળ : જલુંધ
તારીખ : 5/9/2008

પ્રવૃત્તિઓ