યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - રાષ્ટ્રિય ઉર્જા બચત દિન - 12/14/2008, જલુંધ

રાષ્ટ્રિય ઉર્જા બચત દિન

તા.૧૪-૧૨-૨૦૦૮ ના રોજ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી પી.એ.પટેલ દ્વારા ઉર્જા બચત દિન નિમિતે ઉર્જાનો ઉપયોગ, જન-જીવનમાં અમૂલ્ય યોગદાન તથા જાળવણીની રીત સમજાવી.

સ્થળ : જલુંધ
તારીખ : 12/14/2008

પ્રવૃત્તિઓ