યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - સત્કાર અને શુભેચ્છા સમારંભ - 12/25/2008, જલુંધ

સત્કાર અને શુભેચ્છા સમારંભ

તા.૨૫-૧૨-૨૦૦૮ ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થી ભાઇ-બહેનોની એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષા માટે શાળાના મ.શિ. શ્રી એમ.બી.કાછિયાનો શુભેચ્છા અને વિદાય સમાંરભ યોજવામાં આવ્યો.તથા શાળાના આચાર્ય શ્રી જે. એમ. પટેલનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. તા.૨૫-૧૨-૨૦૦૮ શાળામાં નવી નિમણૂંક મેળવનાર શ્રી નિલેશભાઇ વી.પટેલ (આચાર્યશ્રી) નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો.

સ્થળ : જલુંધ
તારીખ : 12/25/2008

પ્રવૃત્તિઓ