યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - તાલુકા શિલ્ડ-સ્પર્ધા - 12/28/2008, જલુંધ

તાલુકા શિલ્ડ-સ્પર્ધા

તા. ૨૮-૦૧-૨૦૦૯ ખંભાત તાલુકા વ્યાયામ મંડળ તરફથી શાળામાં ખંભાત તાલુકાની કબડ્ડી અને ખો-ખો શિલ્ડ સ્પર્ધા યોજવામાં આવી. જેમાં જલુંધ,કાણીસા,વટાદરા,સાયમાં,ઉંદેલની શાળાઓએ ભાગ લીધો.

સ્થળ : જલુંધ
તારીખ : 12/28/2008

પ્રવૃત્તિઓ