યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શાળા પ્રવેશોત્સવ - 6/18/2009, જલુંધ

શાળા પ્રવેશોત્સવ

તા.૧૮-૦૬-૨૦૦૯ થી તા.૧૯-૦૬-૨૦૦૯ શાળામાં ધોરણ ૧,૫,૮ અને ધો.૧૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઇ-બહેનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં બાળકોની જલુંધ અને પીપળોઇ ગામમાં રેલીનું આયોજન કરાયું. શ્રી રમણભાઇ દેસાઇ (જંત્રાલ) એ પ્રમુખ સ્થાન શોભાવ્યું.

સ્થળ : જલુંધ
તારીખ : 6/18/2009

પ્રવૃત્તિઓ