યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - સ્વયં-શિક્ષક દિનની ઉજવણી

સ્વયં-શિક્ષક દિનની ઉજવણી

તા.૦૬-૦૯-૨૦૦૮ ના રોજ શાળામાં ધોરણ ૮થી૧૨ ના તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા શાળાના તમામ વર્ગ ખંડોમાં બાળકોને શિક્ષણના પાઠોનું આયોજન કરવામાં આવ્યું જેમા પ્રાર્થના સભા, પ્રવચન,રમત-ગમત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજવામાં આવી. બાળકોએ તેઓને ઉત્સાહપૂર્વક આવકાર્યા,ધોરણ-૧૨ શ્રી રિકેનકુમાર વી.પટેલ એ આચાર્ય તરીકે કામગીરી કરી.

સ્થળ : જલુંધ
તારીખ : 6/9/2008

પ્રવૃત્તિઓ